શ્રી વડવાળી જોગણી માતાજી નો ચોથો પાટોત્સવ…

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

શ્રી વડવાળી જોગણી માતાજી નો ચોથો પાટોત્સવ તારીખ ૧૮ નવેમ્બર સંવત ૨૦૭૬ ને કારતક વદ – ૬ સોમવાર ના રોજ અતિ ભવ્યતી ભવ્ય પાટોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે અને આ માંગલિક પ્રસંગ પર આપ સર્વે ભક્તો ને જાહેર નિમંત્રણ આપવામાં આવે છે.
સાથે ભવ્ય નવચંડી યજ્ઞ નું આયોજન સવારના ૮ વાગ્યા ના સુમારે કરવામાં આવશે તેની નોંધ લેવી..

સમાચાર સેવા પત્રકાર
તુષાર ત્રિવેદી દ્વારા Mob.06353689571

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply