વાડજમાં સોરબજી કમ્પાઉન્ડ ખાતે AMCની પરવાનગી વગર ખુલ્લેઆમ ધોળા દિવસે ચાલી રહેલું બાંધકામ.- સંજીવ રાજપુત

ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ સમાચાર

*અમદાવાદ* વાડજ માં સોરબજી કમ્પાઉન્ડ ખાતે મનુ પકવાન ની પાસે AMC ની પરવા કર્યા કે પરવાનગી વગર ખુલ્લે ધોળા દિવસે બાંધકામ ચાલી રહેલ હોવાના સમાચાર. લોક ચર્ચા મુજબ આ જગ્યા પરથી AMC નો કટિંગ રસ્તો જાય છે છતાંય AMC ના કાયદાઓની ઐસી કી તૈસી કરી ચાલી રહ્યું છે બાંધકામ..

TejGujarati