૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

પ્રેસનોટ :
ઓમ કૉમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તારીખ: ૧૭ નવેમ્બર ૨૦૧૯,રવિવારના રોજ, સાંજે ૫-૩૦ કલાકે,મિલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાનીસામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે, નિબંધકાર,નવલકથાકાર,વાર્તાકાર,ચરિત્રકાર,સંપાદક,અનુવાદ,કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડાના ૧૧૬-મા જન્મદિનપ્રસંગે’અમાસના તારા’સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં અકાદમીના અધ્યક્ષશ્રી વિષ્ણુ પંડ્યા ભૂમિકા રજૂ કરશે.ત્યારબાદ કિશનસિંહના જીવન વિશે શ્રી મહેન્દ્રસિંહ પરમાર અને કિશનસિંહનું કથા-સાહિત્ય વિશે શ્રી વિપુલ પુરોહિત તેમજ કિશનસિંહ:નિબંધકાર,ચરિત્રકાર વિશે શ્રી અજયસિંહ ચૌહાણ વક્તવ્ય આપશે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’કરશે.આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •