માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

માનવ કલ્યાણ સેવા સંઘ દ્વારા આયોજિત તેજસ્વી તારલા અને નવનિયુક્ત કર્મચારીઓના સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.છેલ્લા ૧૭ વર્ષથી પ્રતિવર્ષ આ પ્રકારના કાર્યકમો કરવામાં આવે છે.આ વર્ષે સત્કાર સમારોહના અધ્યક્ષ તરીકે નાયબ કલેક્ટર પ્રાંત ગોધરા શ્રી વિશાલ સક્સેના હાજર રહ્યા હતા. તેમની સાથે યુવા લેખક તેમજ એડવોકેટ-નોટરી ડો કલ્પેશ વોરા અને ડો જીગ્નેશભાઈ ડોડીયા,મણીભાઈ ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.વિદ્યાર્થીઓને તમામ વક્તાઓ દ્વારા પ્રેરક – પ્રેરણાદાય પ્રવચનોના માધ્યમથી નવી ટેકનોલોજી સાથે આગળ વધવા જણાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન પંકજભાઈ ડોડીયા તેમજ મુકેશભાઈ લેઉવા અને તેમની ટીમે કર્યું હતું…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •