અત્યારે લગભગ દરેક નાના માણસ ના મોઢે એક જ સવાલ છે કે કેમ કરી ને આ ભ્રસ્ટાચાર રોકવો અને દેશ નો વિકાસ કરવો ? – હિતેશ રાયચુરા.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અત્યારે લગભગ દરેક નાના માણસ ના મોઢે એક જ સવાલ છે કે કેમ કરી ને આ ભ્રસ્ટાચાર રોકવો અને દેશ નો વિકાસ કરવો ?
તો મારા મતે આ મહાકાય લાગતા સવાલ નો એક જ સીધો ને સરળ જવાબ છે કે દરેક બિન ઉત્પાદક લોકો ભલે ધર્મ ગુરુ, નેતા કે અભિનેતા હોય એમને રુપિયા/કરવેરા રુપિયા આપવાનુ બંધ કરી દેવુ જોઈએ…
ગાંધીજીએ પણ એ જ રસ્તો બતાવ્યો હતો ” કર મત દો ”
મે તો સ્ટાર્ટ પણ કરી દીધું છે..
છેલ્લા 2 વર્ષ થી કોઈ પણ પ્રત્યક્ષ વેરો ભરતો જ નથી…
જો બધા આમ જ કરે ને તો આ હરામિ ઑ ની શાન ઠેકાણે આવે એમાં બેમત નથી..
એમને પૈસા જ ના મળે તો શું કરશે ? મુજરા જ કરશે પછી…
ખુબ જ ગંભીરતાથી વિચાર માંગીએ તેવી ને ખરેખર સમજવા જેવી વાત….
૧) ભાજપ અને કોંગ્રેસના ટોપ લેવલના ચાલુ/નિવૃત 500 નેતાઓ અને મંત્રીઓ
૨) ગુજરાતના કહેવાતા ટોપ લેવલના 100 કથાકારો
૩) ગુજરાતના કહેવાતા મોટા-મોટા સંપ્રદાયોના 50 સાધુઓ/સ્વામીઓ/ધર્મગુરુઓ/પ્રમુખો
૪) ગુજરાતના ટોપ ગણાતા 50 મોટીવેશનલ સ્પીકરો..
૫) ગુજરાત સરકારના ઉચ્ચ લેવલ પર નોકરી કરી ચુકેલા ટોપ 100 અધિકારીઓ
૫) ગુજરાતના પ્રખ્યાત ૧૦૦ ડાયરા કલાકારો
૬) ગુજરાતના ટોપ ૫૦૦ ઉદ્યોગપતિઓ
આ બધાનો જન્મ જે ગામડામાં થયો હશે એ ગામમાં પ્રાથમિક શાળા, રોડ-રસ્તા, દવાખાના, રમતગમતના મેદાન, બગીચા, લાયબ્રેરી, પશુ દવાખાના, સરકારી સુવિધાઓ, પીવાના તેમજ ખેતી માટે સિંચાઈના પાણીની સુવિધા, ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજ, કુદરતી પાણીનો સંગ્રહ, સરકારી બસ, સ્વચ્છતા આ બધાના કોઈ જ ઠેકાણા હોતા નથી..
જે પોતાના ગામમાં એક સારી સુવિધા ન કરાવી શકે એ નેતા, અધિકારી, ધર્મગુરુ, કથાકાર અને મોટીવેશનલ બધા લોકો મળીને પ્રજાને રોજ માત્ર ને માત્ર ફાલતુ ઉપદેશ અને ભાષણ જ આપે છે.
પોતાના ગામમાં એક સારો રોડ ન બનાવડાવી શકનારા સ્વામીઓ, કથાકારો, નેતાઓ, કલાકારો, અધિકારીઓને આપણે માથે ચડાવીને ફરિયે છીએ..
ધન્ય છે ગુજરાત…ધન્ય ગુજરાત ની જનતા…
મિત્રો યાદ રાખો કે જો અત્યારે જાગશો નહીં ને તો આવનારા 5 જ વર્ષ માં આપણા બાળકો નું ભવિષ્ય ચોર,લૂંટારા, ડાકુઓ, બ્યુરોક્રેટ ભષ્ટ્રાચારી ઓ ના હાથ માં જ હશે…
પણ કમનસીબી છે કે ભારત ની પ્રજા પાસેથી એટલું તો શીખવા મળ્યું કે, એને ગમે તેટલી રિબાવો,પછી એક સાવ હમ્બગ ભાષણ નો ડોઝ આપી દો, તો એ મત તો આવા હરામિ લોકો ને જ આપવાની છે…
અરે મોદી સાહેબ પાકિસ્તાનીઓ ને ઘરમાં ઘૂસીને પછી મારજો, પણ પહેલા ઘરમાં રહેલા પાકિસ્તાનીઓને મારો તો પણ દેશ માં સોનાનો સુરજ નક્કી ઊગશે જ – હિતેશ રાઈચુરા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •