અયોધ્યામાં ઐતિહાસિક ચુકાદા ના ઉત્સવ રૂપે પવિત્ર યાત્રાધામ ડાકોરમાં હિંદુ મુસ્લિમ આગેવાનો દ્વારા રણછોડરાય મંદિરમાં ધજા ચઢાવી.

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અયોધ્યામાં ઐતિહાસિક ચુકાદા ના ઉત્સહવ રૂપે પવિત્ર યાત્રા ધામ ડાકોર માં શ્રી દંડીસ્વામી આશ્રમ થી ભગવાન રાજા રણછોડજી ના મંદિરે ભવ્ય ધ્વજા ચડવાનો પોગ્રામ :શ્રી વિજય દાસજી મહારાજ : શ્રી જય રામદાસજી મહારાજ : ર્ડો હરેન્દ્ર પંડ્યા : જિયાઉદ્દીન વ્હોરા તેમજ ડાકોરના હિન્દૂ મુસ્લિમ આગેવાનો ઉત્સાહથી જોડાયા હતા.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •