રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં પુત્રવધૂ અને પિનાકી મેઘાણીનાં માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે `સ્મરાંજલિ’ કાર્યક્ર્મનું આયોજન કરાયું છે.
—
જાણીતા પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી (પુણે-અમદાવાદ) દ્વારા સ્વ. કુસુમબેનને પ્રિય એવાં જૂનાં ફિલ્મી ગીતો થકી `સ્વરાંજલિ’ અર્પણ થશે.
—
તારીખ : 10 નવેમ્બર 2019 ને રવિવાર
—
સમય : સાંજે 5 કલાકે સમયસર
—
સ્થળ (નિવાસસ્થાન) :
પાર્થસારથી એવેન્યૂ, 903, કાન્હા,
બિલેશ્વર મહાદેવની સામે,
શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ,
અમદાવાદ
—
સંપર્ક :
પિનાકી મેઘાણી
(મો. 9825021279)
TejGujarati