ભરૂચ થી બેન ના ઘરે રોકવા આવેલા બેન પરત જતા રીક્ષા માં પોતાની 3 તોલા દાગીના અને 40 હજાર રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયા હતા.
રીક્ષા વાળા ભાઈ તે બેન ને શોધતા હતા ને બેન રીક્ષા ને શોધતા હતા.
તેમાં નરોડા પોલીસ ના સર્વેલન્સ સ્ક્વોડ સીસીટીવી ની મદદ થી રીક્ષા ગોતી ને બેન ને પરત મળી.
TejGujarati