અમદાવાદનો માથાભારે રીક્ષાવાળો, રીક્ષા ડિટેઈન કરતાં પોલીસ ચોકી સળગાવી દીધી*

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ સમાચાર

અમદાવાદમાં ટ્રાફિક નિયમ ભંગ બાદ માથાકૂટનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના ગીતામંદિર એસ.ટી. સ્ટેન્ડ નજીક એક્ટિવા પર આવેલાં બે શખ્સોએ ટ્રાફિક પોલીસ ચોકીના કાચ તોડીને આગ ચાંપી સળગાવવાનો પર્યાસ કર્યો હતો. આ મામલે ટીઆરબી જવાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. રોંગ સાઈડમાં આવતાં રિક્ષાચાલકને દંડ ફટકારતાં પોલીસ ચોકીમાં આગ લગાવી હતી.

ટીઆરબી જવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું ઠે કે, સવારે ટ્રાફિક નિયમનની કામગીરી સમયે રોંગ સાઈડમાં આવતાં રિક્ષાચાલકને રોક્યો હતો. જેની પાસે લાયસન્સ સહિતનાં કાગળીયા માગ્યા હતા. પણ તેની પાસે લાયસન્સ સિવાયનાં અન્ય કોઈ દસ્તાવેજ ન હતા. આ સાથે તેની રીક્ષા પણ ફેન્સી હોવાથી રીક્ષાને ડિટેઈન કરવામાં આવી હતી….

ફોટો – http://v.duta.us/AuvPIQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો – – http://v.duta.us/AAJYxQAA

આ સંદેશને 👍 સાથે પસંદ કરવા માટે જવાબ આપો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •