જો તમે વાહન ધરાવો છો ?? તો થઈ જાવ સાવધાન. હાલમાં સાબરમતી રામનગર પાસે બનેલી ઘટનાં. અને Alert…

આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

રામનગર માં ચિંતામણી સોસાયટી સામે Jay Hind Petrol Pump (HP નો)… આવેલ છે… જ્યાં આપણે અને બીજા પણ ઘણા બધા પેટ્રોલ પુરાવવા અને બીજી servise use કરવા માટે જાય છે… તેમને જણાવવાનું કે ત્યાં આવેલ હવા ભરવાની સર્વિસ આપનાર “Tyre Junction” નામના સર્વિસ સ્ટેશન પર ખૂબ જ Mal Practice ચાલે છે.

હવા ભરવા આવેલ લોકો ના tube less tyre ના valve હવા ભરતી વખતે ખેંચી લેવામાં આવે છે (manhandling થી) અને પછી “tyre punchar લાગે છે બાજુમાં check કરાઈ લો” એમ કહી 200 થી 250 રૂપિયા કારણ વગરના ખંખેરી લેવામાં આવે છે… જો તમારે પણ ત્યાં આગળ આવો કોઈ પંકચર થયાનો અનુભવ થયો હોય તો એ વાત નક્કી સમજજો,કે એ પંચર કુદરતી કે આકસ્મિક નહીં…પણ હોશિયારી થી પૈસા પડાવવા માટે ની modus operendi (કર્યા પ્રણાલી) નો ભાગ હતો…. એટલે હવે જ્યારે ચિંતામણી પેટ્રોલ પંપ પર હવા ભરાવવા જાઓ ત્યારે આવી modus operandi થી Alert રહેજો…. 👍👍અને આવી જ ઓપરેન્ડી અમદાવાદમાં કે બીજા મોટા શહેરોમાં ચાલતી હોય છે. માટે સાવધાન રહેવું અને સતર્ક રહેવું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •