સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના કાર્યો અને વિષયો માટે IT સોશિયલ મીડિયા વિભાગની બેઠકો

ગુજરાત રાજનીતિ

આજ રોજ તારીખ 4 જૂને સુરત જિલ્લા (બારડોલી) અને ભરુચ ખાતે સંગઠનના હોદ્દેદારો અને શ્રી પંકજભાઈ શુક્લા હાજરીમાં આવનારી ચૂંટણી ૨૦૧૯ માં સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના કાર્યો અને વિષયો માટે IT સોશિયલ મીડિયા વિભાગની બેઠકોનું આયોજન સાઉથઝોન ના પ્રભારી શ્રી મનનભાઈ દાણી ધ્વારા કરવામાં આવ્યું હતું..

TejGujarati

Leave a Reply