અમદાવાદ- ગુજરાત માટે રાહતના સમાચાર, મહા વાવાઝોડુ ગુજરાત પર નહી ટકરાય, પરંતુ અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદ- ગુજરાત માટે રાહતના સમાચાર, મહા વાવાઝોડુ ગુજરાત પર નહી ટકરાય, પરંતુ અરબી સમુદ્રમાં જ તે નબળું પડી ગયું છે.આ રાહતના સમાચાર હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.પરંતુ હજુ
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી શકે છે. વધુમાં હવામાન વિભાગ દ્વારા હજુ પણ તકેદારીના પગલાં યથાવત છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •