…………બ્રહ્મસંસ્કારવર્ગ……….. 👉🏻માત્ર બ્રાહ્મણો માટે જ👈🏻

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

…………બ્રહ્મસંસ્કારવર્ગ………..
👉🏻માત્ર બ્રાહ્મણો માટે જ👈🏻
દર વર્ષની જેમ આગામી સમયમાં અંદાજે માગશરમાસમાં અમદાવાદ વાસણા મુકામે બ્રહ્મસંસ્કાર વર્ગનું આયોજન થશે.જેમાં સંધ્યા,રુદ્રી,ચંડીપાઠ,સંસ્કૃત સંભાષણ જેવા વિષયો પર નિઃશુલ્ક માત્ર ભૂદેવો માટે જ અધ્યાપન કાર્ય થશે.ઉપરોક્ત વિષયોનું નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે.ખાસ કરીને નાના બાળકો અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા એ અવશ્ય સંપર્ક કરવો.આવો ભારતીય અસ્મિતા અને સંસ્કારોનું જતન કરી ભુલાયેલા વારસા ને જીવંત રાખીયે.આવનારી પેઢી માટે સ્વયં કટિબદ્ધ થઈએ. વ્યવસાય અને જીવનની જવાબદારીઓમાં જાતે સંધ્યા પૂજન પાઠ વગેરે કરવાની ,શીખવાની એક અધુરી ઈચ્છાને બ્રહ્મસંસ્કાર વર્ગ દ્વારા પૂર્ણ કરીયે અને નિઃશુલ્ક વર્ગનો લાભ લઈએ.🙏🏻
અઠવાડિયે શનિ, રવિ 2 દિવસ સવાર થી બપોરના ગાળામાં આ વર્ગ રહેશે.
જેમણે બ્રહ્મસંસ્કાર વર્ગ અમદાવાદનો લાભ લેવો હોય તેમણે પોતાનું નામ નોંધાવું ફરજીયાત છે.નામ નોંધાશે અને સંખ્યા થશે એ પ્રમાણે આયોજન થશે.જે તે સમય અને સ્થળમાં ફેરફાર થવાની સંભાવના રહેશે.વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.🙏🏻
સોમનાથ મહાદેવનું મંદિર .એકતા ટાવર પાસે,વાસણા બેરેજ રોડ અમદાવાદ.7.મો.નં 7984652229
શાસ્ત્રી રાજેશભાઇ આચાર્યનો સંપર્ક કરવો.આ મસેજને આપના બ્રાહ્મણ સમાજના બીજા ગ્રુપોમાં મોકલશો જેથી દરેક બ્રહ્મબંધુઓ આનો લાભ લઇ શકે🙏🏻સૌને જય અંબે જય ગુરુદેવ.જય મહાદેવ જય પરશુરામ.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •