અમારે “મા બાપ જોઇએ છે’.- દિવ્યશકતિ ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા ઉમદા પ્રયાસ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

અમારે
*મા બાપ જોઇએ છે*

કોઈ પણ મા બાપ, જેઓને તેમના છોકરાઓ ના રાખતા હોય, તેઓએ આપઘાત કે મુંજાવાની જરુર નથી.
આપ અમારી સંસ્થા નો સંપર્ક કરી ગમે ત્યારે આવી શકો છો.
ફક્ત ને ફક્ત અેક ફોન
કરો બસ ચિંન્તા છોડો

અમારો મોબાઈલ નંબર નોંધી લેશો
*722 800 7195 priya trivedi*

બને તેટલા વધુમા વધુ લોકોને આ સંદેશો મોકલી કોઈ નો જીવ બચાવો.

*દિવ્યશકતિ ચેરીટેબલ ટ્રષ્ટ*

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •