અમદાવાદના સાબરમતી વિસ્તાર ટોલનાકા ચાર રસ્તા પર આવેલ નોનવેજના તવા પર *જોગી ઠાકોર નો તવો* દુકાનમાં ગ્રાહક પર હુમલો – જતીન સોલંકી.

ઓટોમોબાઇલ ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ સમાચાર

અમદાવાદના સાબરમતી વિસ્તાર ટોલનાકા ચાર રસ્તા પર આવેલ નોનવેજના તવા પર *જોગી ઠાકોર નો તવો*છે. ત્યાં જમવા આવેલ પ્રજ્ઞેશ પરમાર .જયેશ વાઘેલા તથા અન્ય એક ભાઈને તવાના માલિક મહેશ ઠાકોર ,જોગી ઠાકોર તથા અન્ય 3 જણાએ ઢોર માર મારેલ છે. એક ની હાલત ગંભીર છે.તેમને તાત્કાલિક ચાંદખેડા ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •