લોકમેળામાં સ્ટેજ પર યુવતીઓએ અશ્લીલ ડાન્સ કરતા લોકોમાં રોષ ભભૂક્યો

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

જેતપુર,
જેતપુરમાં યોજાયેલા લોકમેળામાં જાદુગરના શો હેઠળ સ્ટેજ ઉપર મુજરા ચાલી રહ્યા છે. બહારથી છોકરીઓ બોલાવી મુજરા કરાવવામાં આવી રહ્યાં છે. જાદુ કરવાના સ્ટેજ ઉપર અÂશ્લલ નાચ કરી ગ્રાહકોને લલચાવી પૈસા પણ લેવામાં આવે છે. ગ્રાહક પૈસા આપે એટલે તેની સામે અંગ પ્રદર્શન કરવામાં આવે છે. પોલીસ મૂકપ્રેક્ષક બની તમાશો જાતી હોય સંસ્કારી પરિવારોમાં રોષ જાવા મળે છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, જેતપુરમાં હાલ લોકમેળાઓ ચાલી રહ્યા છે, તેમાં બહારથી છોકરીઓ બોલાવી મુજરા કરાવી ગ્રાહકોને લલચાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. જેતપુરના લોકમેળામાં જાદુગરના શો હેઠળ સ્ટેજ ઉપર મુજરાના શો કરાવવામાં આવી રહ્યા છે. અહીં જાદુગર જુલીના નામે મુજરાનો અÂશ્લલ નાચ થાય છે. બહારથી છોકરીઓ બોલાવીને મુજરા કરાવવામાં આવે છે.
જેતપુરમાં જાદુ કરવાના સ્ટેજ ઉપર છોકરીઓ અÂશ્લલ નાચ કરે છે. ટૂંકા વસ્ત્રો અને ઉત્તેજક અંગભંગી કરીને ગ્રાહકોને લલચાવે છે. સ્ટેજ ઉપર નાચ કરતી છોકરીઓ ગ્રાહકોને લલચાવીને પૈસા પણ લે છે. ગ્રાહક પૈસા આપે ત્યારે નાચ કરતી છોકરીઓ તેમની સામે અંગ પ્રદર્શન કરે છે. આ જાદુગરના આ મુજરાના શો માં નાના નાના બાળકો પણ જાવે છે.
નાના નાના બાળકોને પણ આ અÂશ્લલ શો બતાવીને તેનું માનસ બગાડવામાં આવ્યું. પરંતુ પોલીસ મૂક પ્રેક્ષક બનીને તમાશો જાઈ રહી હતી.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •