*_મૂંગા – બહેરા_* ને બોલતા સાંભળતા કરનાર અતિ પ્રાચીન *_સિદ્ધસરસ્વતી દેવી_* ના દર્શનાર્થે *_જ્ઞાન પાંચમ_* ના દિવસે પધારો..

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક ભારત સમાચાર

*_મૂંગા – બહેરા_* ને બોલતા સાંભળતા કરનાર અતિ પ્રાચીન *_સિદ્ધસરસ્વતી દેવી_* ના દર્શનાર્થે *_જ્ઞાન પાંચમ_* ના દિવસે પધારો..

*_🏮અમદાવાદ પોળ વિસ્તારમાં બિરાજમાન સરસ્વતી દેવીના સ્થાનકો_*

જિનાલય *_સવારે 6:00 થી 11:30 સુધી_* તથા
*_સાંજે 6:00 થી 7:00 વાગ્યા સુધી_* ખુલ્લા રહેશે..

🔸 શ્રી શાંતિનાથ જિનાલય – *_વાઘણપોળ_*
🔹 શ્રી શાંતિનાથ જિનાલય – *_હાલ્લાપોળ_*
🔸 શ્રી શાંતિનાથ જિનાલય – *_સોદાગરની પોળ_*
🔹શ્રી શાંતિનાથ જિનાલય – *_નાગજીભુદરની પોળ_*
🔸 *_શ્રી લુહારની પોળ_* જૈન ઉપાશ્રય, દેવ દેવી મંદિર, *_માણેકચોક_*
🔹 *_શ્રી ખાનપુર જૈન સંઘ,_* દેવ દેવી મંદિર

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •