👉 *_નિઃશુલ્ક ગણિતના ટ્યુશન (તા.૧૦/૧૧/૧૯ રવિવારથી)_*

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

👉 *_નિઃશુલ્ક ગણિતના ટ્યુશન (તા.૧૦/૧૧/૧૯ રવિવારથી)_* 👉 આર્થિક રીતે નબળા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ/વિધાર્થીનીઓ માટે. *દર શનિવારે, રવિવારે, *સમય: બપોરે 3 થી 5 *ધોરણ: ૯ અને ૧૦. *સંપર્ક:* શ્રી ડાભી સાહેબ:9173931113 દિનેશભાઈ શાહ:8306863938. *સહકાર:*. સ્તવન સર 9913021422 *સેવાભાવી શિક્ષક:* શ્રી નાગરભાઈ મિસ્ત્રી ( રિટાયર્ડ, દિવાન બલ્લુભાઈ સ્કુલ) *સહયોગ અને સ્થળઃ* The Learning Nest Pre School, સેવન્થ ડે સ્કુલ સામે, ગુરુજી બ્રિજ સર્વિસ રોડ, મણિયાસા, મણિનગર પૂર્વ અમદાવાદ. નોંધ: *વિધાર્થીઓ એ તા. 8/11/19 પહેલા ફોટો, આગલી પરીક્ષા નુ રિઝલ્ટ અને આધાર કાર્ડ આપી ફોર્મ ભરી જવા*. 🙏🙏🙏 આપના દરેક ગ્રુપમાં આ મેસેજ મોકલી સેવાકીય કાર્યમાં સહકાર આપવા વિનંતી🙏🙏🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •