અમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો કર્યો એક અનોખો અનુભવ. – કુશ વ્યાસ.

ઓટોમોબાઇલ કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

અમદાવાદના જાણીતા બોપલ અને સેટેલાઇટ વિસ્તારના ઘર ના તમામ લોકોએ દિવાળી સાથે માનવતાનો એક અનોખો અનુભવ કર્યો…ઉટગાડી મા બેસી બોપલ થી સિન્ધુભવન રોડ નો 3 કલાક નો સાંજ નો સમય દિવાળી ના નાસ્તા – સંગીત ની રમઝટ ચાંદની મોસમ અને પરિવાર નો સાથ…વાહ રે દિવાળી💐

કુશ વ્યાસ
એડવોકેટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •