દિવાળીની રજાઓ ના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ શોર્ટેજ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત વિશેષ સમાચાર

સિવિલ હોસ્પિટલમાં બ્લડની ખૂબ શોર્ટેજ

વિનંતી

રાજકોટ ની સિવિલ હોસ્પિટલ,બાળકોની હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓ,થેલેસેમિયા પીડિત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે.

હાલમાં તહેવારો અને રોગચાળાને લઈને સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપ ની ખૂબ જ શોર્ટેજ છે.

સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્ક,નવી ઓપીડી બિલ્ડીંગ,રૂમ ન. 6,ગ્રાઉન્ડ ફ્લોર,રાજકોટ ખાતે સવારે 9 થી રાત્રીનાં 9 સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી છે.

વિશેષ માહિતી : 9898613267

આ મેસેજ સૌને શેર/ફોરવર્ડ કરી પુણ્યકાર્ય માં સહભાગી બનવા વિનંતી.

Please SHARE

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •