શું તમે ક્યારેય તેવી સ્થિતિમાં ઉતર્યા છો, કે જ્યાં તમારે અંતિમ ક્ષણે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવી પડે? * વત્સલા કુકિંગ સ્કૂલ, શ્રેયસ ફાઉન્ડેશનમાં યોજાયો નીતિ મહેતા(ન્યુટ્રિસિયન) દ્વારા અનોખો વર્કશોપ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

* વત્સલા કુકિંગ સ્કૂલ, શ્રેયસ
ફાઉન્ડેશનમાં યોજાયો અનોખો વર્કશોપ. શુ તમે
એવી સ્થિતિમાં ક્યારેય ઉતર્યા છો જ્યાં તમારે અંતિમ ક્ષણે મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવી હતી?
આજરોજ આ વર્કશોપમાં “સેલિબ્રેશન રસોઈ” * દ્વારા તેમને કિંમતી વાનગીઓ શીખવા મળી હતી.બહારની બજારની હલકી ગુણવત્તા વાળી વસ્તુઓ ખરીદવા કરતાં
તમે સમાન સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો જાતે જ બનાવી શકો.
આ માટે નીતિ મહેતા (ન્યુટ્રિશનિસ્ટ) દ્વારા આ વર્કશોપ યોજાયો હતો.અંતે
સલાહકાર સમિતિના સભ્ય આરતી વેંકટેશને આ પ્રસંગની યોજના બનાવવામાં મદદ કરવા બદલ આભાર માન્યો હતો એ પ્રસંગે ડો. રિદ્ધિ શુક્લા અને ડો.દર્શના ઠક્કર. કો સ્થાપક નારી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •