આ કોઈ વાત નથી પ્રેમિકાની, તોય,લાગે પોતાની અનામીકાની, આમ કરવાથી પણ જો ખુશ રેવાય, હું રહું ને બીજાને પણ રહેવાય, હું લખું બસ!તારાં માટે… હેલીક….

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

તારાં માટે…
કઈ નથી બાકી મારા માટે,
હું લખું બસ!તારા માટે,
ખુશિઓની હારમાળા રચાય,
બસ!એવી જ ગઝલ લખાય,
શુ કામ સ્યૂ-સાઈટ કરે કોઈ,
વાંચે ને કોશિશ કરે જીવવા માટે,
હું લખું બસ!તારાં માટે…
આમ,તો દુઃખના હજાર કારણ,
દરેકના માથે અલગ ભારણ,
વાત કરે ને મન થાય હલકું,
એવા બનવા ને બનાવવા માટે,
હું લખું બસ!તારાં માટે…
આ કોઈ વાત નથી પ્રેમિકાની,
તોય,લાગે પોતાની અનામીકાની,
આમ કરવાથી પણ જો ખુશ રેવાય,
હું રહું ને બીજાને પણ રહેવાય,
હું લખું બસ!તારાં માટે…
હેલીક….

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •