શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર આપણા રઘુવંશી ભાઈઓ દ્વારા A.T.M.એની ટાઈમ મેરેજ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ સમાચાર

શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર
આપણા રઘુવંશી ભાઈઓ.
જય જલારામ
A.T.M. એની ટાઇમ મેરેજ
આજના મોંઘવારી નાં સમયમાં લગ્ન અને એ પણ ખાસ કરીને દિકરી નાં
દિકરી નાની હોય ત્યાર થી જ મા:બાપ
દિકરી નાં લગ્ન અંગે ચિંતીત હોય છે
દિકરી માટે સારું પાત્ર મલ્યા બાદ
નાના પરીવાર માટે કરિયાવર વાડી. ગોરબાપા.જમણવાર સગાસંબંધી જાન સાચવવાની થી લઈને નાની નાની બાબતમાં ખર્ચ અને વ્યવસ્થા અંગે ચિંતીત હોય એમાંય જયારે આપણા સમાજ માં સમૂહ લગ્નના આયોજનમાં ઘટાડોત્યારે તેમની મુંઝવણસ્વાભાવીક છે
આનાજ ઉકેલ રૂપે શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર દ્વારા છેલ્લા ઘણા સમય થી એની ટાઇમ મેરેજ
નુ આયોજન કરવામાં આવે છે કે
જેમાં આપણા સમાજનાંરીતરિવાજોી
મુજબ તથા સમાજ શ્રેષ્ઠીઓ નાં આર્શીવાદ તેમજ દિકરી નાં પરીવાર દ્રારા નક્કી થયેલ અનુકૂળ તારીખ
તેમજ બન્ને પક્ષ ના 40/40 મહેમાન
જમણવાર સંસ્થા દ્વારા નક્કી કરાયેલા
કરિયાવર વાડી ગોરબાપા થી લઈને જાન ની વેલકમ થી વિદાય સુધી ની તમામ વ્યવસ્થા સંસ્થા દ્વારા નિ:શુલ્ક કરવામાં આવે છે રઘુવંશી પરીવાર
આ( A.T.M)( એની ટાઇમ મેરેજ)માં જોડાવા માટે સંસ્થા ની
કમિટી નો એની ટાઇમ કોન્ટેકટ કરવો
શ્રી જલારામ મિત્ર મંડળ પોરબંદર
પ્રમુખ શ્રી અરવિંદ ભાઈ રાજા
કમિટી અધ્યક્શ રાકેશ મોનાણી
મિલનભાઇ ચોટાઇ
મુકેશ ભાઈ કક્કડ
બ્રિજેશ ભાઈ ઠકરાર
અનિલ ભાઈ રૂઘાણી
યોગેશભાઇ બુધ્ધ દેવ ભરતભાઈ કોટેચા તથા સભ્યભાઈ
આ મેસેજ આપણા સમાજ માં તમામ પરીવાર સુધી પહોચાડી સત્કાર્ય માં સહભાગી બનશો તો તેનો મનેખુબ આનંદ થશે જય જલારામ
વધારે માહિતી માટે
રાકેશ મોનાણી
9427734710

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •