આપનાં બાળકો ને ખાસ વંચાવજો.. સામાન્ય જ્ઞાન થી પણ વધારે જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

તમારા બાળકને જરુર જણાવો

✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી
*શ્રી ગુરુ નાનજી*

✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા
*મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર*

✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો
*શાંતા ઋષ્યશૃંગ*

✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે
*આદિ ગ્રંથ*

✍🏻 શ્રવણના માતાપિતાનું નામ શું હતું
*સોમવતી શાંતનુ*

✍🏻 અનુષ્ઠાન એટલે શું
*કોઈ પણ મંત્રના સવા લાખ જાપ*

✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા
*શિવ*

✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા
*શંબરાસુર*

✍🏻 શબરીનું સાચું નામ શું હતું
*શ્રમણા*

✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે
*રામ સીતા ભરત લક્ષમણ હનુમાનજી*

✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા
*વડ પીપળો આંબલી બિલી અશોક*

✍🏻 સુંદરકાંડમાં રામહનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે
*રામ-૫૧ હનુમાન-૨૧ સુંદર-૯*

✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતાપિતાનું નામ જણાવો
*તાટકા અને સુંદ*

✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા
*લંકિની*

✍🏻 મંદોદરી કોની પુત્રી હતા
*માયાસુર*

✍🏻 મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા
*ઔષધિપ્રસ્થ*

✍🏻 રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે
*પ્રાકૃત*

✍🏻 સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો
*વેદવતી*

✍🏻 રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ
*રઘુકુલ રીત સદાચલી આઈ*

✍🏻 ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો
*માંડવી અને શ્રુતકીર્તિ*

✍🏻 વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય
*વરસાદચાસ*

✍🏻 સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી
*લવકુશ*

✍🏻 સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો
*ઋક્ષરજસ*

✍🏻 ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું
*દંદુભી*

✍🏻 લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી
*ત્રિકુટ*

✍🏻 હનુમાનજીના પુત્રનું નામ જણાવો
*મકરધ્વજ*

✍🏻 સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ ચોપાઈઓ કેટલી છે
*૯૨૨૮*

✍🏻 રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે
*સરયૂ નદીમાં જળસમાધિ*

✍🏻 અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી કરતી હતી
*ત્રીજય*

✍🏻 રાવણના માતાપિતા કોણ હતા
*કૈક્સી વિશ્ર્વા*

✍🏻 ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો
*યુધાજીત*

✍🏻 વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે
*૨૪૦૦૦*

✍🏻 સીતાજીના માતાજીનું નામ જણાવો
*સુનયના*

✍🏻 સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો
*પીનાકપાણી*

✍🏻 વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે
*તપ*

🙏🌹 *જય શ્રી રામ* 🌹🙏🏻
આ જ્ઞાન સર્વે હિન્દુ સુધી પહોચે માટે આગળ મોકલો🙏

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •