ગાંધીનગર નાંકેપીટલ ક્રિએટિવ ક્લબ દ્વારા ત્રીજા નોરતે ગરબાની રમઝટ જામી હતી.ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા – વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

કેપીટલ ક્રિએટિવ ક્લબ દ્વારા ત્રીજા નોરતે તા.1.10.19 ના રોજ ગરબાની રમઝટ જામી હતી.ખેલૈયાઓ મન મુકીને ગરબે રમ્યા હતા.જ્યારે ધ્રુવીલ શાહ એન્ડ પાર્ટીએ ગરબાની મજેદાર રંગત જમાવીને ખેલૈયાઓ નું મન મોહી લીધું હતું.પ્રમુખ મુકેશભાઈ પટેલ,ડો.શંકરસિંહ રાણા, પ્રદીપસિંહ બીહોલા,જીકેવી ના વિજયભાઈ વણઝારા, ડો.અનિલ પટેલ,હિતેન્દ્રસિંહ રાઓલ વિગેરે દ્વારા ભારે જહેમત બાદ ક્રિએટીવ ક્લબ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ ડો.શંકરસિંહ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •