Watch “ગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે ફોટો મૂકીને પૂજા-અર્ચના કરી હતી” નવીન દરજી.on YouTube

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મ દિવસે માતા હીરાબા ના આશીર્વાદ લેતા હોય છે. પરંતુ વહેલી સવારે આશીર્વાદ લેવાની પરંપરા તેમને તોડી હતી. કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર ડેમમાં આવેલા નવા નીરને વધાવ્યા હતા. ત્યારે ગાંધીનગર શહેરમાં સેક્ટર 1 ખાતે ઋષિવંશી સમાજ દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસે તેમને ફોટો મૂકીને પૂજા-અર્ચના કરી હતી નરેન્દ્ર મોદી દેશને વધુ ઊંચાઇએ લઇ જાય તેને લઇને આરતી પણ ઉતારવામાં આવી હતી

ઋષિવંશી સમાજના સ્થાપક પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા એ કહ્યું કે નરેન્દ્ર મોદી જે રીતે દેશને આગળ લઈ જવા માટે કાર્ય કરી રહ્યા છે તેને લઈને એક ગુજરાતી તરીકે છાતી ગજગજ ફૂલી રહી છે ગુજરાત અને ગુજરાતીઓ માટે નરેન્દ્ર મોદી ગૌરવ સમાન છે કાશ્મીરમાં વર્ષો જૂની 370 કલમ નાબૂદ કરવાનું છે નરેન્દ્ર મોદીને જાય છે ક્યારે આગામી સમયમાં સમગ્ર દેશને મહાસત્તા તરફ લઈ જાય એ માટે માતાજી પાસે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને લાંબુ જીવન પ્રાપ્ત થાય તેવું વિશે સમાજે ભગવાનના ચરણોમાં અરજ કરી હતી

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •