હોમગાર્ડ તેમજ ટી.આર.બી ના હવાલદારોને ગાડી ના કાગળિયાં ન બતાવવા

ગુજરાત

અમદાવાદ શહેરમાં તમે જ્યારે વાહન ચલાવતાં હો ત્યારે ટ્રાફિક પોલીસ સાથે તેમના મદદ માટે રહેલ હોમગાર્ડ તેમજ ટી.આર.બી ના હવાલદારો જો તમારું ડ્રાઈવીંગ લાયસન્સ કે ગાડીના કાગળિયા માગે તો તેમને બતાવવા નહી. આધારભૂત વર્તુળો ના જણાવ્યા અનુસાર તેમને આવા કાગળિયા જોવાનો કોઈ જ અધિકાર આપવામાં આવ્યા નથી. તે માત્ર તમને ટ્રાફિક મેઇન્ટેન કરાવી શકે છે.સોર્સ. નેટ

TejGujarati
 • 2
 •  
 •  
 •  
 •  
 •  
  2
  Shares
 • 2
  Shares

Leave a Reply