“નો ટોબેકો ડે” – ડૉ. પ્રતીક ત્રિવેદી

કલા સાહિત્ય ગુજરાત

તમાકુ અને તેની બનાવટો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ તો જાણ છે જ, પણ આ સંદેશને એવા વ્યક્તિઓ સુધી પહોંચાડવું, જે એના સૌથી સરળ ભોગ બની શકે તેમ છે, એ સમાજ માટે અતિ ઉત્તમ સંદેશ નિવડે એમ જાણતા ડો. પ્રતિક ત્રિવેદીએ “નો ટોબેકો ડે” ના અંતર્ગત વિદ્યાર્થીઓને સંબોધ્યા. તથા તા. 29 મે એ તેઓએ ધો. 10, 11, 12 ના વિદ્યાર્થીઓને તેમનની કારકિર્દીને અનુલક્ષીને તેમની સાથે ચર્ચા કરી હતી.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •