અમદાવાદમાં યોજાયો અનોખો ચાણક્ય એવોર્ડ સમારોહ

વિશેષ

આજકી ખબર.કોમ અને સમસ્ત ચાણક્ય બ્રાહ્મણ સમાચાર ના સંયુક્ત ઉપક્રમે શ્રી ચાણક્ય એવોર્ડ સમારોહ ૩૧-૦૫-૨૦૧૮ ગુરુવારે ટાગોર હોલ પાલડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ શ્રેત્રમાં ઉમદા કામગીરી કરી રહેલા માનુભાવોનુ ગુજરાત સરકાર ના માજી સચિવ શ્રી પી. કે. લહેરી સાહેબ ના હાથે શ્રી ચાણક્ય એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ચાણક્ય અવોર્ડ સમારોહ માં સમાજ ના અગ્રણીઓ અને મહાનુભાવો ની હાજરીમાં સમાજ ના ઉમદા રત્નો નું સન્માન કસર્વમાં આવ્યું હતું.સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
 • 3
 •  
 •  
 •  
 •  
 •  
  3
  Shares
 • 3
  Shares