ચેહરા પર ના તલ છે? તો આ લેખ વાંચો, ને જાણો વિશેષતાઓ.

કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક

જો તમારા ચેરા પર તલ હોય, તો આપના માટે આ લેખ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે .

ચહેરા ઉપરાંત શરીર પર અન્ય જગ્યાએ આવેલ તલ નું પણ ખુબ મહત્વ હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

શરીર માં તલ ની જગ્યા, તેનાં રંગ, અને અલગ અલગ આકાર ખુબ જ મહત્વ અને વિશેષતા ધરાવે છે.

આ તલથી તમારો ભાગ્યોદય ક્યારે થશે તે પણ જાણી શકાય છે.

ઘણાં ચુપ તલ હોય છે, જે નાની ઉંમરે દેખાતા નથી, આવા તલ ગમે ત્યારે ઉપસી આવે, અને તમારા ભાગોદય કરી શકે છે. આમ, જન્મજાત કે ઉભરી આવેલ બંને પ્રકાર ના તલ નું જીવન માં વિશષ મહત્વ છે.આ બે પ્રકારના તલ માં જન્મજાત કાળા તલ ના નિશાન તરીકે અને ઉભરી આવેલ તલ, જેને આપને મસ્સો કહેતા હોઈએ છે,

સ્ત્રીઓ ના નાક પર તલનો એ સંકેત છે, કે તમારા લગ્ન પછી ભાગ્યોદય ચોક્કસ થશે, જયારે પુરુષોને આ જગ્યા એ તલ હોય તેમને પત્નીના પ્રભાવથી તેમનું ભાગ્ય બદલાશે, અને તેમના જીવન ની મુશ્કેલીઓ દુર થઈ જશે.

ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરનાર જમણા ગાલ પર તલ ની નિશાની ધરાવનાર યાચકો લગ્ન પછી બધી મુશ્કેલીઓ દુર થઇ જાય છે, જેમના લગ્ન ઉચા ખાનદાની ઘરો માં થાય છે.

ઘણા ને હાથ ની લગ્ન રેખા પાસે તલ હોય તો તેવા યાચકોનું લગ્નજીવન ખુબ જ સારી રીતે પસાર થાય છે, પણ જો લાલ તલ હોય તો જીવન ખુબ જ મુસીબત ભરેલું વીતે છે, પણ આવા તલ જીવનભર રેહતા નથી, પણ સમય જતાં આપમેળે જતા રહે છે. જીવનરેખા માં ગોળાકાર ઘેરાવ જેવું હોય તો તેનું પ્રેમ અને વૈવાહિક જીવન ની સફળતા ગણાવે છે. જો આ લોકોનું ભાગ્ય લગ્નબાદ બદલાઈ ને સુખમય જીવન તરફ ઈશારો કે છે.

TejGujarati
 • 27
 •  
 •  
 •  
 •  
 •  
  27
  Shares
 • 27
  Shares