મુંબઈ ના જહાંગીર આર્ટ ગેલરી ખાતે યોજાયેલ  ગ્રુપ આર્ટ એગઝીબીસન.

કલા સાહિત્ય ગુજરાત લાઇફ સ્ટાઇલ

મુંબઈ ના જહાંગીર આર્ટ ગેલરી ખાતે યોજાયેલ ગ્રુપ આર્ટ એગઝીબીસનમાં હેમા માલિની, પંકજ ઉધાસ, અને અન્ય કલાકાર ઉપસ્થિત રહ્યા હતાં.હાલમાં ચાલી રહેલ આ શો માંચૌલા દોશી એ ગ્રુપ એકઝીબિશન માં ન્યુડ પેઇન્ટીંગ ની સીરીઝ રજૂ કરી છે જેમાં એમણે ઘણા લેયર માં કામ કર્યું છે જેમ કે બેઝીક કોટ, રોલર , બ્લોક પ્રીન્ટી ટેક્સચર,અને ફિગર, જ્યારે રુજુ પરીખે હ્યુમન અને નેચર વચ્ચે ના રિલેશન ને રજૂ કરવામાં કેનવાસ,હાર્ડ બોર્ડ અને મેટલ નો ઉપયોગ કરીને આર્ટ વર્ક બનાવ્યા છે, જ્યારે ધૃતિ ઘેડિયા એ એના ચિત્રોમાં એની બાળપણની,એના જન્મ સ્થળ અને વતન એવા દ્વારકા શહેર ની એની સ્મૃતિઓ ને એક વિષય તરીકે લઈને એને એબ્સટ્રેક્ટ સ્વરૂપે કલર્સ અને લેયર્સના માધ્યમ થી વયુવર્સ સાથે શેર કર્યા હતાં.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •