ડૉ. મેઘા ભટ્ટ દ્વારા એ.એમ.એ. ખાતે યોજાયો વિજ્ઞાન વર્કશોપ

કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી મનોરંજન લાઇફ સ્ટાઇલ

બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેવી રીતે કેળવવો, આપણે બહાર લઈ જઈએ, તો શું બતાવવું,નાની નાની વસ્તુઓ નું પેકિંગ કઈ રીતે કરવાનું છે,ત્યાં કેવા પ્રકારની ગરમી કે ઠંડી હશે, એટલે કેવાં પ્રકારના કપડાં શૂટ થઈ શકે,ત્યાંથી શરૂ કરીને દરેકે દરેક વાતો માં વિજ્ઞાન વસેલું છે.

બાળકોની અંદર રહેલા સંશોધનનો અભિગમને કેવી રીતે કેળવવો તેના વિશે સેમિનાર ડૉ. મેઘા ભટ્ટ દ્વારા અમદાવાદ ના એ.એમ.એ. ખાતે યોજાયો હતો. જેમાં બાળકો અને તેમનાં વાલીઓ ને ખૂબ જ જાણકારી મળી હતી. અને ખીચોખીચ ભરેલ હોલ માં બાળકોએ કેટલીક ટિપ્સ પણ મેળવી હતી.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •