અમદાવાદ ખાતે,હાસ્યકાર,નિબંધકાર,વિવેચક,સંપાદક રતિલાલ બોરીસાગરના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

ઓમ કૉમ્યુનિકેશન ઘ્વારા,વિદ્યાગુરુ શ્રી રતિલાલ બોરીસાગર સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી,તારીખ:૩૧ ઑગસ્ટ ૨૦૧૯,શનિવારના રોજ,સાંજે ૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડીંગ ઑડિટોરિયમ(આત્મા હૉલ),સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે,હાસ્યકાર,નિબંધકાર,વિવેચક,સંપાદક રતિલાલ બોરીસાગરના ૮૨-મા જન્મદિનપ્રસંગેસાહિત્યસફર’શબ્દજયોતિ’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે શ્રી રતિલાલ બોરીસાગરે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો,સાહિત્યપ્રેમીઓ અને બોરીસાગર સાહેબના પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી મનીષ પાઠક’શ્વેત’એ કર્યું હતું.આ કાર્યક્રમને માણવા કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.

આપના ન્યૂઝ 9909931560 પર આપવા.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •