રખિયાલ ખાતે આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયો.

સમાચાર

રખિયાલ ખાતે આવેલી મ્યુનિસિપલ ઉર્દુ સ્કૂલ ખાતે વૃક્ષારોપણનો સુંદર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક આગેવાનોએ ભાગ લઈને વધુમાં વધુ વૃક્ષો વાવવાનો અને ત્યારબાદ તેનાં યોગ્ય માવજત કરવાનો સંકલ્પ કર્યો હતો.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •