ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.- રશ્મિન ગાંધી.

ધાર્મિક બિઝનેસ ભારત લાઇફ સ્ટાઇલ વિશેષ

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં આવતીકાલે રવિવારના રોજ સાતથી આઠ વાગ્યા સુધી લીંબડી સંઘના અપાસરામાં વિશ્વ શાંતિ માટે સમૂહમા નવકાર મંત્રના જાપનું કરાશે.

ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘમાં પરમ પૂજ્ય સાધના બાય મહાસતીજી આદિઠાણા ૩ની પાવન નિષ્ઠામાં પર્યુષણ પર્વ અને ઉત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવાઇ રહ્યો છે. આ ઉજવણીમાં ધોરાજી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રવિવારના રોજ વર્લ્ડ વિશ્વ શાંતિ માટે ધોરાજી સ્થાનકવાસી લીંબડી સંઘમાં બંને સંઘના ભાઈઓ તથા બહેનો પરમ પૂજ્ય મહાસતીજીઓની પાવન નિષ્ઠામાં સમૂહમાં નવકાર મંત્ર જાપ કરવા માટેનું આયોજન કરાયું છે. આ જાપમાં જોડાવા માટે લીંબડી સંઘના પ્રમુખ અરૂણભાઈ સંઘાણીએ જૈનોને વિનંતી કરેલ છે.

આપના ન્યૂઝ 9909931560 પ મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •