નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ સમાચાર

હોકીના જાદુગર ધ્યાનચંદજીની જન્મજ્યંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે ઉજવાઈ રહયો છે. દેશના વડાપ્રધાનશ્રીએ આજે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ કાર્યક્રમ લોન્ચ કર્યો. નિકોલની રામેશ્વર સ્કૂલના વિદ્યાર્થીઓએ ફીટ ઈન્ડિયા પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરીને તન અને મનને તંદુરસ્ત રાખવાનો સંદેશ પાઠવ્યો. કબડ્ડી, ખો-ખો, સ્લો સાયક્લીંગ જેવી રમતો રમીને વિદ્યાર્થીઓએ નેશનલ સ્પોર્ટસ ડે ઉજવ્યો.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •