*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી – વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

*મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની આજે કેન્દ્રીય મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી સ્મૃતિ ઈરાની એ ગાંધીનગર માં મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી*
*તેમણે સી એમ ડેશ બોર્ડ ના માધ્યમ થી રાજ્ય સરકાર ના વિવિધ વિભાગો ની કામગીરી પર નજર રાખવાના અને લક્ષાંક પૂર્તિ માટે ના મુખ્યમંત્રી કક્ષાએથી થતા સીધા જ મોનીટરીંગ ની કામગીરી નિહાળી હતી અને તેનાથી પ્રભાવિત થયા હતા*
*તેમણે મુખ્યમંત્રી અને મહિલા બાળ કલ્યાણ રાજ્ય મંત્રી વીભાવરી બહેન દવે ની ઉપસ્થિતિ માં એક બેઠક યોજી ગુજરાત સરકાર દ્વારા માતૃ બાળ કલ્યાણ ની અનેક પહેલ રૂપ યોજનાઓ ની માહિતી પણ મેળવી હતી*
*મુખ્મંત્રીશ્રી એ શ્રીમતી સ્મૃતિ ઈરાની ને વ્હાલી દીકરી યોજના સહિત ની અન્ય યોજનાઓ થી માહિતગાર કર્યા હતા*

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •