ખ્યાતનામ કલાકાર ભરત બારીઆ, અક્ષય પટેલ અને ગ્રુપ દ્વારા દ્વારકાધીશના મંદિરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રમત જગત લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વારકા ઉત્સવ 2019 દ્વારકાધીશના મંદિરે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખ્યાતનામ નૃત્ય કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ તથા કવિતા બારીયા, મીનાક્ષી પટેલ અને નૃત્યાંવાલી નાં કલાકારો સાથે કૃષ્ણ લીલા ની કૃતિઓ જેવી કે કૃષ્ણવંદના, દ્વારકાધીશની મહાઆરતી,શિવ ની જુગલબંધી રજૂ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો,અને ભાવિકભક્તો સૌ આ ભવ્ય કાર્યક્રમ નિહાળીને કૃષ્ણમય બની ગયા હતા.

Please send your news on 9909931560.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •