ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળ કર્મચારીઓનાં પsતર પ્રશ્નો અંગે સમગ્ર ગુજરાતનાં મહેસુલી કર્મચારીઓ માસ: સી. એલ. જડબેસલાક પ્રતિસાદ : વિનોદ રાઠોડ.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગુજરાત મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓનાં પsતર પ્રશ્નો અંગે આજે રાજ સમગ્ર ગુજરાતનાં મહેસુલી કર્મચારીઓ માસ: સી. એલ પર છે એનો જડબેસલાક પ્રતિસાદ મળ્યો છે અને સરકારશ્રી દ્વારાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો તા ૨૯/૮/૧૯ થી સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી અચોક્કસ મુદુતની હડતાલ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •