જન્માષ્ટમી નિમિતે મ્યુ.કા. શ્રીમતી મોનાબેન પ્રજાપતિ તથા સ્થાનિક કોંગ્રેસ આગેવાનો દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી ધાર્મિક બિઝનેસ ભારત મનોરંજન રાજનીતિ લાઇફ સ્ટાઇલ વિશેષ સમાચાર

આજ રોજ કૃષ્ણ જન્માષ્ટમી ના તહેવાર નિમિતે મ્યુનિ.કાઉન્સિલર શ્રીમતી મોનાબેન ભુપેશભાઈ પ્રજાપતિ તથા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા તુલસીના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ કોંગ્રેસ ના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક રોપા વિતરણમાં ભાગ લીધો હતો.આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •