બ્રેકિંગ ગાંધીનગર મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહએ કરી આત્મહત્યા

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત રાજનીતિ સમાચાર

બ્રેકિંગ

ગાંધીનગર

ગાંધીનગર મહાપાલિકાના વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાના પુત્ર જયરાજસિંહએ કરી આત્મહત્યા

સોમવારની મોડી રાત્રે શુભ કેનાલ પાસેથી નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું

કેનાલ પાસેથી બાઈક અને ચંપલ મળી આવ્યા હતા

ગાંધીનગર ફાયર બ્રિગેડ, બહીયલ ના તરવૈયા, એનડીઆરએફની ટીમ દ્વારા બે દિવસ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મૃતદેહ હાથ લાગ્યો ન હતો

આજે બુધવારે જાસપુર કેનાલ પાસેથી મૃતદેહ મળી આવ્યો

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •