અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વાેનડાે સ્પધાઁ નુ આયાેજન કરવામા આવ્યું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત મનોરંજન રમત જગત સમાચાર

અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ ટેક્વાેનડાે સ્પધાઁ નુ આયાેજન કરવામા આવેલ હતુ. આ સ્પધાઁ પાેલીસ ટેક્વાેનડાે ક્લબ ધ્વારા આયાેજિત કરવામા આવી હતી. આ સ્પધાઁ માં અલગ અલગ વય ના કુલ ૨૦૦ છાેકરાઓ અને છાેકરીઓ એ ભાગ લીધાે હતાે. જેમા અમદાવાદ ના હાેક ટેક્વાેનડાે ટ્રેનીંગ સેંટર ના ખેલાડીઓ એ કુલ ૯ મેડલ મેળવ્યા હતા જેમા ૬ ગાેલ્ડ મેડલ(શ્લાેકા પાઠક,ધ્યાના મકવાણા,હાર્દવિ રાણા,કિર્તન પંડ્યા,માહિર ઠાકુર,સાૈમ્ય મકવાણા) ૧ સીલ્વર મેડલ (નીરાલી પંચાલ) અને ૨ બ્રાેન્ઝ મેડલ (પ્રખર ઠક્કર,શ્રાવની સાવંત) નાે શમાવેશ થાય છે.
આ બધાજ ખેલાડીઓ ને તેમના કાેચ યજુવેન્દ્રસિંહ રાઠાેડ (3rd ડેન બ્લેક બેલ્ટ) ધ્વારા ટ્રેનીંગ આપવામા આવી હતી.

TejGujarati