કૈલાસ માનસરોવર સાયકલ રાઈડ્સ સોલ જરનિસ – અનિતા કરવલ અને અનુરિતા રાઠોર.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ

આપણે આજે એવાં અનોખા પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે જેમાં વ્યક્તિ નહિ, પણ સાયકલ જ પોતે યાત્રાની અદભુત કહાની દર્શાવે છે. હમણાં એક અલગ પ્રકારની બુક પ્રકાશિત થઇ, જેમાં સાયકલિંગ કરતાં 9 ગ્રુપ અને તેમને સહાય કરતાં અન્ય 5 સાહસિકો માટે અન્ય પ્રવાસ કરતાં કૈલાશ માનસરોવર નો પ્રવાસ નું મહત્વ ઘણું વધુ હતું. તેઓ ન્યાલમ થી તિબેટ, ચાઇનાના માનસરોવર સુધીની યાત્રા નો ભરપૂર આનંદ માણ્યો હતો. આ યાત્રા ની કેટલીક તસવીરો અત્રે રજૂ કરીએ છે.

સ્ટોરી. કેડીભટ્ટ

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •