ગાંધીનગર ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવમાં પણ પ્રજાસત્તાકદિનની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર

ગાંધીનગર ખાતે આવેલ ધોળેશ્વર મહાદેવમાં પણ આજ રોજ પ્રજાસત્તાક દિન ની વિશિષ્ટ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન શંકરનું શિવલિંગ ને ભારતના રાષ્ટ્રીય ઘ્વજના સુંદર કલરમાં સુશોભિત કરવામાં આવ્યું હતું. અને આજે રક્ષાબંધન અને પ્રજાસત્તાક દિન ના તહેવારમાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લઇ ને ધન્યતા અનુભવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •