ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ રાણાએ મધુર ડેરીમાં સ્વાતંત્ર પર્વની ત્રિરંગો લહેરાવીને સલામી આપી ઉજવણી કરી – વિનોદ રાઠોડ, સીની. પત્રકાર.

આંતરરાષ્ટ્રીય ગુજરાત બિઝનેસ ભારત રાજનીતિ સમાચાર

ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. મધુર ડેરીના ચેરમેન ડો.શંકરસિંહ રાણાએ મધુર ડેરીમાં સ્વાતંત્ર પર્વની ત્રિરંગો લહેરાવીને સલામી આપી ઉજવણી કરી હતી.પરિવારના 700 ભાઈઓ બહેનોએ રાખડી બાંધીને તેમની રક્ષા માટે અભિલાષા સેવી હતી.-
વિનોદ રાઠોડ, સીની. પત્રકાર

આપના ન્યૂઝ 9909931560 ઉપર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •