શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક ભારત મનોરંજન લાઇફ સ્ટાઇલ સમાચાર

નરોડા ગામ ખાતે શ્રી તપોધન બ્રાહ્મણ બહુચર મહિલા મંડળ દ્વારા સૌ પ્રથમ વખત પવિત્ર શ્રાવણ માસમાં શ્રી નળેશ્વર મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વ્યાસવાડી ખાતે ભવ્ય મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર શોભાયાત્રામાં નરોડાની ધર્મપ્રેમી જનતાએ જોડાઈને પવિત્ર શ્રાવણ માસમાં નળેશ્વરદાદાનાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •