કોબા ગામમાં બાળકો ઉડાડસે ગ્લાઇડર વિમાનો.

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ધાર્મિક ભારત સમાચાર

કોબા ગામ ખાતે બાળકો દ્વારા ગ્લાઈડર વિમાનો ગાડી શકે તેવા ડાયનેમિક પર્સનાલીટી ડેવલપમેન્ટ કોર્સ દ્વારા બાળકો અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે તેમ છે. જે માટે રવિવારે શરૂ કરવામાં આવતી સન્ડે શિબિરમા બાળકોને પ્રવેશ લેવા માટે કોઈ પણ ડિગ્રી કરતા વધુ મહત્વનું તેની જન્મકુંડળી છે. વાંચીને નવાઈ લાગશે પરંતુ આ વાત તદ્દન સાચી છે. કે બાળકોને પ્રવેશ તેની જન્મકુંડળીના આધારે આપવામાં આવશે” આ માટે દર રવિવારે ફક્ત ત્રણ કલાકનો સમય બાળકી ફાળવવાનો રહેશે બાવન રવિવાર નો આ કોર્સ કોબા ખાતે જૈન દેરાસર માં હર્ષિલ ગુરુજી,મોક્ષિત ગુરુજી,રાગેશ ગુરુજી નો સંપર્ક કરવાનો રહેશે. બાળકોનો સર્વાંગી વિકાસ પાછો આવી જાય તેવી ચેલેન્જ સાથે બાળકોની જન્મકુંડળી જોઈને પ્રવેશ.ટુંક સમય માં ફોર્મ મેળવી શકાશે.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •