આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

આંતરરાષ્ટ્રીય ગુજરાત ધાર્મિક બિઝનેસ ભારત સમાચાર

ગાર- ગોરમટીના લીપણ ઉપર ખડી ના સફેદ આવરણથી તૈયાર થયેલા પટ પર બડવા (રાઠવા સમાજ ના બ્રાહ્મણો )ની આજ્ઞા એ લખારાઓ( પીઠોરા દેવનું સર્જન કરનાર ચિતારાઓ)દ્વારા પીઠોરા દેવનું સર્જન શ્રદ્ધાથી કલા સાથે ભળે ત્યારે દેવત્વનું સ્થાન પામે છે.. છોટાઉદેપુરના તેજગઢ ની આદિવાસી અકાદમી ના પ્રાંગણમાં “રાઠવાનો પીઠોરો -ભીતચિત્ર” કલાક ગ્રંથ ભાગ 22 ના લોકાર્પણ પ્રસંગે છોટાઉદેપુર ની આજુબાજુના પંથકના 100 કરતાં પણ વધારે બડવા અને લખારાઓનું સાલ સરપાવ અર્પણ કરીને અભિવાદન કરવાની ઉજળી તક મળી તે મારા જીવનની ધન્યતા સમજુ છું
રાષ્ટ્રની આઝાદીના 70 વર્ષ પછી રાઠવા સમાજ માટે આ એક ઐતિહાસિક ઘટના હતી જે બડવાઓ અને લખારાઓને કલાસાધકોનો દરજ્જો આપવામાં આવ્યો હોય

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •