હમ સાથ સાથ હૈ… જુઓ..શહેરમાં ક્રિકેટર પણ આવ્યા લોકોની વહારે… નિસ્વાર્થ સેવાથી ઉપર કોઈ ધર્મ નથી.: *સંજીવ રાજપૂત*

સમાચાર આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

વડોદરા શહેર માં ઠેર ઠેર પાણી ભરાયા છે ત્યારે લોકોને ફૂડની પણ મુશ્કેલીઓ સર્જાઈ રહી છે આવા કપરા સમયમાં સાથ થી સાથ અને હાથ થી હાથ મિલાવતા વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પણ લોકોની મદદમાં જોડાયા છે અને લોકો સુધી જમવાનું પહોંચે તે માટે સ્વયં લોકો સુધી જમવાનું પહોંચાડી રહ્યા છે અને લોકોને પીરસી રહ્યા છે. આ છે વડોદરા વાસીઓનો જુસ્સો કે આવા કપરા સમયમાં પણ તેઓ સર્વ ધર્મ ભૂલી એક બની સહકાર અને સેવા સાથે એકબીજાને મદદે આવી રહ્યા છે…

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •