રખિયાલ વિસ્તારમાં દિવ્યાંગ ભાઈ ને સ્ટિક ની સહાય કરી.

સમાચાર આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત

એકવિટાસ બેંક દ્વારા રખિયાલ વિસ્તાર માં રહેતા દિવ્યાંગ સિનિયર સિટઝન ભાઈ શ્રી મો. યુસુફભાઈ ને સ્ટિક ની સહાય કરવા માં આવી.
જેમાં એકવિટાસ બેંક ના મેનેજર સાહેબ શ્રી દિનેશભાઈ વર્મા , પ્રગનેશભાઇ અને સી.એસ.આર મેનેજર સાહેબ શ્રી મિલાંભાઇ વાઘેલા દ્વારા વિતરણ કરવામાં આવ્યું.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •